Abtak Media Google News

એલસીબીએ રોકડ રૂ.૧૩,૭૫૦ સહિત રૂ. ૮૦,૨૫૦નો મુદામાલ જપ્ત કર્યો

મોરબીના વેજીટેબલ રોડ પર જુગાર રમતા ૬ શખ્સોને એલસીબીએ ઝડપી પાડી રોકડ રૂ.૧૩,૭૫૦ સહિત રૂ. ૮૦,૨૫૦નો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી  છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના વેજીટેબલ રોડ પર જીઇબી ઓફિસ પાછળ ખુલ્લા પટમાં જુગાર રમતા ભદર માધુ વરાણીયા, રામા કલા વરાણીયા, રાહીલ ઉસ્માનગની પરમાર, મુનિર હસેન કલાડીયા, જાવેદ દાઉદ પરમાર અને શુભાન યુસુફ શેડાતને પકડી પાડવામાં આવ્યા હતા.એલસીબીએ રૂ. ૧૩,૭૫૦ રોકડ રકમ સહિત કુલ રૂ. ૮૦, ૨૫૦નો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.