Abtak Media Google News

કૃષ્પનગર શંકર ભગવાનના મંદીર સામેવાળો તેના રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા સારુ જુગારનો અખાડો ચલાવતા હોય જેથી રેઇડ દરમ્યાન નીચે જણાવેલ ઇમસો ગંજીપાના વડે તીનપતીનો પૈસાની હારજીતનો જુગાર ગે.કા. રીતે રમાતા રોકડા રૂ. ૩૧૮૭૦/- તથા મોબાઇલ નંગ-૯ કિ. રૂ. ૩૬ હજાર તથા ગંજીપાના તથા ત્રણ મોટરસાયકલ તથા એક ફોરવ્હીલ કાર વાહનની કિં.રૂ. ૪.૮૦ લાખ એમ કુલ કિં. ૫,૪૭,૮૭૦/-  ના મુદામાલ સાથે પકડી પાડે છે. અને મજકુર ઇસમો વિરુઘ્ધમાં સુ.નગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા મુજબ ગુન્હો નોંધાવવામાં આવેલ છે.

પકડાયેલા આરોપીઓમાં મહેશભાઇ ભાઇલાલભા સંધવી, ઇરફાનભાઇ બટુકભાઇ જરગેલા, શૈલેષભાઇ વિનુભાઇ વોરા, હેમાંગભાઇ પ્રફુલભાઇ શાહ, નશદ્દદીન અહેમદભાઇ ખોજા, કીરીટભાઇ જયંતિભાઇ શાહ, અનીલભાઇ દીનુભાઇ વાધરીયા, કીશનભાઇ દીપકભાઇ સોલંકી, ભુપતસિંહ હનુભાઇ ગોહીલ જાતે રહે. બધા સુ.નગર ને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.