Abtak Media Google News

વાંકાનેરમાં પરશુરામ પોટરી ગ્રાઉન્ડમાં જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સોને પોલીસે રૂ.૧૧,૦૨૦ના મુદામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાકાનેરમાં પોસ્ટ ઓફીસ ઓફીસ પાછળ આવેલા પોટરી ગ્રાઉન્ડમાં જાહેરમાં જુગાર રમતા સિકંદર જુસબભાઈ પીપરવાડિયા, દિલીપભાઈ જેઠાભાઈ મકવાણા , મયુરભાઈ ગોરધનભાઈ જંજવાડિયા અને પંકજભાઈ કિશોરભાઈ ચૌહાણને પોલીસે રોકડ રૂ.૧૧,૦૨૦ સાથે પકડી પાડ્યા હતા. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.