Abtak Media Google News

 

જુનાગઢ રેન્જ આઇ.જી.પી.ડી. રાજકુમાર પાંડીયન તથા પોલીસ અધિક્ષક નિલેશ જાજડીયા તથા નાયબ પોલીસ અધિક્ષક એચ.એમ.જાડેજા ના માર્ગદર્શન અનુસાર પોલીસ સ્ટાફે સાથે શીલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મેખડી ગામે જાહેરમાં તીનપત્તી નામનો જુગાર રમતાં (કમલેશ ગોવિંદભાઇ પરમાર રે. વાડલા, બાલુભાઇ પુંજાભાઇ જાદવ રે. મેખડી, કાન્તીભાઇ ચનાભાઇ કાથડ રે. મેખડી, અશ્ર્વીન ચીનુભાઇ રાયજાદા રે. મેખડી, રાજુભાઇ પાંચાભાઇ સરવૈયા રે. મેખડી, મેણંદભાઇ નાથાભાઇ ઓડેદરા રે. મેખડી વાળા ઇસમો સાથે કુલ રોકડ રૂ  ૧૪૧૭૦ ના મુદામાલ સાથે ઝડપી લઇ તમામ ઇસમો વિરુઘ્ધ જુગાર ધારા કલમ ૧ર મુજબ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.