Abtak Media Google News

વારંવાર અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા પ્રશ્નોના આધારે તૈયાર કરેલ માહિતી.

  1. – વડનગર : આનંદપુર, આનર્તપુર, ચમત્કારપુર
  2. – ચાંપાનેર : મુહમ્મદાબાદ
  3. – અમદાવાદ : કર્ણાવતી
  4. – પાલનપુર : પ્રહલાદનગર
  5. – કડી : કતિપુર
  6. – વિસનગર : વિસલનગર
  7. – ખંભાત : સ્તંભતીર્થ
  8. – કપડવંજ : કર્પણ વાણિજ્ય
  9. – વાત્રક : વાર્ત્રધ્ની
  10. – ડભોઇ : દર્ભવતી
  11. – વઢવાણ : વર્ધમાનપુર
  12. – શંખલેશ્ર્વર : શંખપુર
  13. – ભાવનગર : ગોહિલવાડ
  14. – વડોદરા : વટપદ્રક
  15. – સુરત : સૂર્યપુર
  16. – જામનગર, દેવભૂમિ દ્વારકા : હાલાર
  17. – હિંમતનગર : અહમદનગર
  18. – વલસાડ : વલ્લરખંડ
  19. – વડાલી : વડપલી
  20. – વાલોડ : વડવલ્લી
  21. – ખેડા : ખેટક
  22. – વેરાવળ : વેરાકુલ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.