Abtak Media Google News

Vlcsnap 2018 08 11 11H39M22S35

મહાનગરપાલીકા દ્વારા વોર્ડ નં.૭માં સ્વાતંત્ર પર્વની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે સંદર્ભે આજે કોટક સ્કૂલમાં ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધામાં બહોળી સંખ્યામાં છાત્રોએ ભાગ લીધો હતો. આ તકે સાંસદ મોહનભાઈ કુંડારીયા, મેયર બીનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વીનભાઈ મોલીયા સહિતના પદાધિકારીઓએ ઉપસ્થિત રહી છાત્રોનો ઉત્સાહ વધાર્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.