Abtak Media Google News

લોકરક્ષક દળ(LRD)ની લેખિત પરીક્ષા બાદ આવતીકાલ(26 ફેબ્રુઆરી)થી 8 માર્ચ સુધી રાજ્યના છ સ્થળો પર શારીરિક કસોટી યોજાશે. આ પરીક્ષાનું ડીઆઈજી અને આઈજી કક્ષાના અધિકારીઓ સુપરવિઝન કરશે. આ પરીક્ષામાં 76 હજાર ઉમેદવારો ભાગ લેશે. તેમજ ગ્રાઉન્ડ ઈન્ચાર્જ તરીકે એસપી કક્ષાના અધિકારીઓ રહેશે.

Screenshot 3 10

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.