Abtak Media Google News

હળવદ શહેરના મુખ્ય માર્ગો પર હળવદ પીએસઆઈ ચંન્દ્રકાતભાઈ શુક્લના અધ્યક્ષતામાં ફુટ પેટ્રોલીંગ યોજવામાં આવ્યું હતું. આ ફુટ પેટ્રોલીંગનો ઉદ્દેશ્ય બજારમાં અડચણરૂપ ટ્રાફિક અને શહેરમાં નડતર દબાણો દુર કરવાનો હતો.જેમાં હળવદ પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ જવાનો જોડાયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.