Abtak Media Google News

રકાર દ્વારા દૈનિક રીતે થતા પેટ્રોલ-ડીઝલના ભાવ ફેરફારમાં આજે સતત ચોથા દિવસે ભાવ વધારો કરવામાં આવ્યો છે.

જામનગરમાં આજે પેટ્રોલમાં ર૧ પૈસા અને ડીઝલમાં ર૪ પૈસાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. પરિણામે આજે પેટ્રોલનો ભાવ પ્રતિલીટર જામનગરમાં રૃા. ૭૪.૩પ અને ડીઝલનો રૃા. ૭૧.૪૯ નો થયો છે. સતત ચોથા દિવસે ભાવ વધારો થતા લગભગ એકાદ રૃપિયા જેટલો ભાવવધારો લાગુ પડ્યો છે. પેટ્રોલિયમ પેદાશોના ભાવ તેની ઉચ્ચતર સપાટીએ પહોંચ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.