Abtak Media Google News

•આજનું રાશી ભવિષ્ય•

મેષ: શુભ સમાચાર મળે, તબિયતમાં સુધારો, સુખ સુવિધામાં વધારો.
વૃષભ: ઈર્ષ્યાનો ભોગ બનવું પડે, ખર્ચ કાબુ બહાર જઈ શકે, વિદેશ ક્ષેત્રે અનુકુળતા રહે.
મિથુન: મહેનતનું ફળ મળે, મિત્રોની મદદ રહે, લાભની આશા ફળે.

કર્ક: ખુશીભર્યો દિવસ, નોકરી ધંધામાં પ્રગતિ, વિકાસના કાર્યોમાં અનુકુળતા.
સિંહ: લાભદાયી પ્રવાસ થાય, સરકારી કાર્યોમાં સાવધાન રહેવું, વારસાના પ્રશ્નો ઉકેલાય.
કન્યા: અણધારી ઘટના ઘટે, તબિયત સાચવી, ભાગીદારીમાં લાભ.

તુલા: વ્યવસાયમાં સફળતા રહે, નવા આયોજનો હાથ ધરાય, સામાજિક વ્યસ્તતા.
વૃશ્ચિક: નોકરીમાં લાભ રહે, તબિયતમાં સુધારો જોવાય, જીવનસાથી સાથે મનભેદ.
ધન: આર્થિક ચિંતા સતાવે, સન્માણમાં વધારો થાય, વિદ્યાભ્યાસમાં અનુકુળતા.

મકર: માનસિક અશાંતિ રહે, વિવાદ ટાળવો, વિદેશની બાબતોમાં સફળતા.
કુંભ: વાણી વ્યવહારથી સફળતા, ટૂંકી યાત્રાનું આયોજન, નોકરિયાતોને પ્રગતિ.
મીન: સામાજિક ક્ષેત્રે વિવાદ, સામાન્ય ધન લાભ,ભૌતિક વિચારોમાં વધારો.

•આજનું પંચાંગ•

તારીખ: ૨૪-૦૨-૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર– બુધવાર,
તિથી– મહા સુદ બારસ
નક્ષત્ર– પુનર્વસુ
યોગ– સૌભાગ્ય
કરણ– બાલવ
આજની રાશિ– મિથુન (ક, છ, ઘ ), ૦૭:૦૯ થી કર્ક (ડ,હ)
દિન વિશેષ–ભીષ્મ દ્વાદશી , વરાહ દ્વાદશી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.