Abtak Media Google News

નદીના પ્રવાહને  રોકીને અને પાણીનો સંગ્રહ કરીને  બંધનું નિર્માળ કરવામાં આવે છે.દુનિયામાં એવા કેટલાય બંધ છે.જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.એવામાં ભારત પણ પાછળ નથી.બીએચઆરટીમાં પણ એવા કેટલાય બંધ છે જે તેની વિશેષતા માટે જાણીતા છે.જેને જોવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે.


Salaulim Dam

22014895541 21Dd79E44E B

સલૌઇમ  નદી પર આબેલ આ બંધને જોઈને આશ્ચર્ય થશે. આ જગ્યાએ તમે આખો દિવસ પ્રસાર કરી શકો છો. કેમકે આ એક ટુરિસ્ટ પોઈન્ટ બની ગયું છે.તેની સાજું બાજુ કેટલાય ઝરણા બનાવવામાં આવે છે .જેને જોઈને લોકો હેરાન રહી જાય છે.


Sardar Sarovar Dam

Sardar Sarovar

ગુજરાતમાં  નર્મદા નદી પર આ ડેમ બાધવામાં આવ્યો છે.આ બંધને જોવા માટે દેશ –વિદેશ થી લોકો આવે છે.આ ડેમની આજુ બાજુ  ટુરિસ્ટ પોઈન્ટ બનાવમાં આવેલ છે.રાતના સમયે આ ડેમ લાઈટિગ સાથે ખૂબ સુંદર લાગર છે.


Srisailam Dam

Maxresdefault 7

ક્રુષ્ણ નદી પર બાધવામાં આવેલ આ ડેમ ખૂબ મોટો છે. હવે આડેમ તેલંગળામાં આવેલ છે.અને આજુબાજુ પહાડી વિસ્તારને જોઈને તમે દંગ રહી જશો.

 
Idukki Dam

65334035 1

 આ ડેમ કેરલમાં આવેલ છે.આ ડેમને જોઈને વિશ્વાસ નહીં થાય કેમકે આવા ડેમ મોટા ભાગે વિદેશોમાં હોય છે.અને આજુ  બાજુનો નજારો ખુબ જોવા લાયક  છે.


Tehri Dam

Tehri Dam Highest Dam In India

ખૂબ સુંદર પર્વતો અને હરિયાળીની વચ્ચે આવેલ આ બંધ ભાગીરથી બાધવામાં આવ્યો છે.આ બંધ ભારતનો સૌથી ઊચો બંધ કહેવામા આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.