Abtak Media Google News

જે લોકોનો  જન્મ સવારના સમયે થયો હોય તે લોકો સવારે અહેલા ઉઠી જાય છે જ્યારે બપોરે, સાંજે  અને રાતે જન્મલેનારા સવારે મોડા ઊઠે છે. સવારે જન્મ લેનારા લોકો ને કામ કરવું ઘણું પસંદ હોય છે જ્યારે રાતમાં જન્મેલા લોકો સાંજે અથવાતો રાતે કામ કરવાનું પસંદ કરે છે.

રાત અંધેરી અને એકલી હોય છે પરંતુ તેમાં ઘણું બધુ ખાસ , અને આરામદાયક હોય છે. આપણે રાતે બહાર નથી નીકળતા એ કારણ છે કે રાતમાં જન્મેલા બાળકો સહનશીલ અને સમજદાર હોય છે. જે લોકો રાતમાં જન્મેલા હોય તેમની અંદર સમસ્યા એચએએલ કરવાની હિમ્મત હોય છે.

તમે પણ રાતે જન્મેલા હોય અથવાતો રાતે જાગતા હોય તો તમે ઘણા જ હોશિયાર છો. ઘણા લોકોનું માનવું છે કે રાતમાં જગનારા લોકો સવારે વહેલા ઉઠતાં લોકો ઘણા સારા હોય છે. એ જ નહીં વિજ્ઞાન પણ એ વાતની પુસ્તી કરે છે

  • તાકાત

એક પ્રયોગ મુતાબિક રાતમાં જાગનારા લોકો ની અંદર વઘુ તાકાત હોય છે. એવું કહેવાય છે કે સવારે જલ્દી ઉઠવાવાળા લોકોમાં એક જ પ્રકારની ઉર્જા આખો દિવસ રહે છે. જ્યારે રાતમાં જગનારા લોકો માં સાંજના સાંજના સમયે વઘુ ઉર્જા હોય જેના લીધે તેઓ વઘુ કામ કરી શકે છે.

  • તણાવ મુક્ત

એવું જોવા મળ્યું છે કે સવારે જલ્દી ઉઠતાં લોકોમાં તણાવ અનુભવતા હોમોન્સ દિવસ ઢળતાની સાથે વધે છે. જ્યારે રાતમાં જાગનારા લોકો સાથે આવું થતું નથી. આથી તેઓ તણાવ મુક્ત રહે  છે.

  • જનરલ નોલેજ

એક પ્રયોગમાં જવના મળ્યું છે કે સવારે વહેલા ઉઠતાં લોકો ભલે સારા નંબર અને સારી નોકરી મેળવી શકે પરતું તેની સામે રાતે જાગનારા લોકો તેના કરતાં વધારે સ્થિર બુધ્ધિ વાળા હોય છે.

  • ઓછી ઊંઘ

સવારે જાગવાળા લોકોને ઓછામાં ઓછી 8-9 કલાકની નીંદર જરૂરી છે. જ્યારે રાતમાં જાગવા વાળા લોકોને માત્ર 5-6 કલાક જ નીંદરની જરૂર પડે છે. રાતે જગનારા લોકો દિવસમાં ગમે ત્યારે સૂઈ શકે છે. જ્યારે સવારે જલ્દી ઉથનારા લોકો દિવસમાં સૂઈ શકતા નથી.

  • સતર્કતા

રાતમાં જાગનારા લોકો ભલે રાતમાં ઓછી નીંદર કરે પરંતુ તે સવારે ઉઠનારા લોકો કરતાં વધારે સતર્ક હોય છે. એક પ્રયોગ પરથી જાણવા મળ્યું છે કે આવા લોકો બઘી વસ્તુને લઈને સતર્ક હોય છે.

  • દ્ર્સ્તિકોણ

રાતમાં જાગવાના લીધે તેમનામા ઘણી ખરાબ આદત પણ આવે છે. જેમકે જંક ફૂડ, ધૂમ્રપાન અને આલ્કોહોલ જેવી ખરાબ વ્યસનોના શિકાર પણ બને છે.

  • તીવ્ર બુધ્ધિ

એક પ્રયોગ પ્રમાણે રાતમાં જાગવ વાળા લોકોની બુધ્ધિ તીવ્ર હોય છે. તે વઘુ બૂકતો વચતા હોતા નથી પણ આવા લોકો વઘુ રચનાત્મક હોય છે. જ્યારે સવારે જાગવા વાળા લોકોમાં આની કમી હોય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.