Abtak Media Google News

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોવીયા ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે ગઈકાલે મોડી રાત્રીએ કાર પલ્ટી મારી જતા બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ત્રણ યુવકોને ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતા ગોંડલ પોલીસ દોડી ગઇ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.