Abtak Media Google News

રાજસ્થાનની વૃધ્ધજન સેવા સંસ્થાન દ્વારા સારવાર કેમ્પનો પ્રારંભ

રાજસ્થાનની વૃદ્ધજન સેવા સંસ્થાન દ્વારા રાજકોટમાં છેલ્લા ૬ વર્ષથી ઘુંટણ તથા કમરના દુ:ખાવાના સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે તા.૨૫ ફેબ્રુઆરીથી તા.૧ માર્ચ દરમિયાન ઘુંટણ, કમરના દુ:ખાવાના સારવાર કેમ્પ માધવ બંગ્લો નં.૧૫, એવરેસ્ટ પાર્ક, શેરી નં.૪ મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ પાસે કાલાવડ રોડ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ઓપરેશન દ્વારા થતાં ઈલાજને ઓપરેશન વગર જર્મન ટેકનીક દ્વારા નિર્મિત પેરાગોન (ની બ્રેસ)થી કરવામાં આવી રહી છે. આ સારવાર કેમ્પનો બહોળી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યાં છે.

ડો.રાજેશ અરોરાએ ‘અબતક’ સાથેની વાતમાં જણાવ્યું હતું કે, અમે ઉદયપુરથી આવ્યા છીએ. રાજકોટમાં ૬ વર્ષથી આવું છું. અહીં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જે લોકો ગોઠણના દુ:ખાવાનું ઓપરેશન કરાવવા નથી Rajkમાંગતા તેવા દર્દીઓ મારી પાસે સારવાર કરાવવા માટે આવે છે. ગોઠણમાં જે હાડકા વચ્ચે ઘસારો થાય છે તે ન થવા દે માટે જેક પ્રકારની બેલ્ટ અમે પહેરાવીએ છીએ. આ બેલ્ટ પહેરીને ચાલવાથી હાડકાઓ વચ્ચે ઘર્ષણ થતું નથી. જેનાથી દુ:ખાવો થતો નથી અને જે ઘસારો થયો હોય છે. તેમાં પણ રાહત થવા લાગે છે. સાથો સાથ જો અખરોટ, દૂધ જેવી વસ્તુઓ લેવામાં આવે તો વધારે ફાયદો થાય છે અને આપને ઓપરેશન વિના ૩૦ થી ૩૫ વર્ષ આરામી પસાર થઈ શકે છે. આ બેલ્ટ ૪ થી ૬ મહિના જ ચાલવામાં, પગયિા ચડવામાં, વાપરવામાં આવે તો પહેલા દિવસી જ આ બેલ્ટ પોતાનું રીઝલ્ટ આવે છે. અમે રાજકોટમાં તા.૨૫થી કેમ્પ ચાલુ કર્યો છે જે ૩ તારીખ સુધી ચાલુ રહેશે.

રાજકોટના ૪ થી ૫ હજાર લોકો સારવાર માટે મારી સો જોડાયેલા છે. એમાના ઘણા લોકો એવા છે જેમણે આ બેલ્ટ લગાવવાનું પણ બંધ કરી દીધું છે. અને ત્રણ ચાર વર્ષ જેટલો સમય પણ યો છે. રાજકોટ સીવાય જામનગર, જૂનાગઢ, પોરબંદર, વેરાવળ, અમદાવાદ, ગાંધીનગર, હિમતનગર સહિત ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેમ્પ તા હોય છે. જે દર્દીને સારૂ યું હોય તે ખુશી-ખુશીી અમને મળવા પણ આવતા હોય છે અને અમને સારા આશિર્વાદ પણ મળતા હોય છે.

ભાવનાબેન (દર્દી)એ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, મને ઘણા સમયી ગોઠણનો દુ:ખાવો ાય છે જે અંદાજે ચારેક વરસી છે.  ઘણા લોકોની સલાહ લીધી બધાનું કહેવાનું થાય છે કે ઓપરેશન કરાવવું જરૂરી છે. મને આ કેમ્પ વિશે માહિતી મળી તો અહીં આવી હતી. અહીં મને જે બેલ્ટ આપવામાં આવ્યો હતો તે પગમાં પહેરેલો હતો. જેનાી મને ઘણી રાહત છે. મને ફાયદો પણ ઘણો લાગે છે.

આ બેલ્ટી સારૂ શે તો ઓપરેશન કરાવવાની જરૂર રહેશે નહીં. જે ખુબ સારી બાબત છે. અમે આ સારવાર માટે પહેલી વખત આવ્યા છીએ. જેનાી અમને ઘણો ફાયદો યો છે. ચાલવામાં પણ ખુબ ફાયદો છે. ડોકટરનું પણ હવે એવું કહેવું છે આવડી ઉંમરે ઓપરેશન ન કરાવાય પરંતુ આ બેલ્ટી સારવાર કરાવાય. આ બેલ્ટ ખરેખર સારું પરિણામ આપે છે. દુ:ખાવો ઘણા ખરા અંશે મટી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.