Abtak Media Google News

ગાયક દલેર મહેંદીને 2003માં થયેલા હ્યુમન ટ્રાફિકિંગ મામલે પંજાબની પટિયાલા કોર્ટે દોષી ઠેરવ્યા છે

ગાયક દલેર મહેંદીને 2003માં થયેલા હ્યુમન ટ્રાફિકિંગ મામલે પંજાબની પટિયાલા કોર્ટે દોષી ઠેરવ્યા છે. આ મામલે તેમને બે વર્ષની સજા સંભળાવવામાં આવી છે. પોલીસે દલેર મહેંદી અને તેમના ભાઈની ધરપકડ કરી લીધી છે.

Daler Mehndi ઉલ્લેખનીય છે કે દલેર મહેંદી અને તેમના ભાઈ શમશેર સિંહ પર આરોપ હતો કે એડમિનિસ્ટ્રેશનને છેતરીને કેટલાક લોકોને પોતાની ટીમ સાથે વિદેશ લઇ ગયા હતા. આ માટે તેમણે ખાસી મોટી રકમ વસૂલી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.