Abtak Media Google News

ગુરૂબ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વર:ગુરૂ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરૂવે નમ: પરમ પૂજય જગાબાપાની અસીમ કૃપાથી શહેરના રૈયા ટેલીફોન એક્ષ્ચેન્જ ખાતે ત્રિમુર્તિ બાલાજીની સામે વિવેકદાન ગઢવી દ્વારા સાયકલના શોરૂમ રોડ માસ્ટરનુંVlcsnap 2019 04 27 11H58M55S810

પાટડી ઉદાસી આશ્રમના પૂ.ભાવેશબાપુના વરદ્ હસ્તે રીબીન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.Vlcsnap 2019 04 27 12H00M25S439 રોડ માસ્ટર શોરૂમમાં અનેક પ્રકારની બ્રાન્ડની સાયકલો નાના છોકરાઓથી માંડી સ્પોર્ટસ સાયકલ અને ગીયર બાઈકસ પણ ઉપલબ્ધ છે.Vlcsnap 2019 04 27 11H59M31S587

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.