રાજુલા એસટી ડેપો દ્વારા નવ નવા એસ.ટી રૂટો શરૂ થતા મુસાફરોમાં રાહતની લાગણી

 એસટીનો લાભ લેવા મુસાફરોને ડેપો મેનેજરની અપીલ

અમરેલી એસટી નિયામકશ્રી સારોલા  દ્વારા રાજુલા એસટી ડેપો દ્વારા નવા રૂટોની માંગણીને ધ્યાને લઇ રાજુલા ડેપો દ્વારા નવા રૂટ શરૂ કરવામાં આવ્યા હતા જેમાં રાજુલા બગસરા સવારે વાયા કાતર ધારી બગસરા ૬:૦૦ તેમજ રાજુલા બગસરા ૧:૦૦ રાજુલા . બારપટોળી ઊંના વાયા  સવારે ૬  કલાક તેમજ રાજુલા ઉના . સવારે ૯:૦૦ તેમજ રાજુલા મહુવા સવારે ૬:૦૦ તેમજ રાજુલા મહુવા બપોરના ૧:૦૦ તેમજ રાજુલા ધારી ૩:૦૦ કલાક તેમજ રાજુલા અમરેલી એક પંદર મિનિટ અમરેલી જવા માટે ની બસ સુવિધા શરૂ કરવામાં આવી છે ઉપરોક્ત ગ્રામ્ય વિસ્તારો અને મહુવા અમરેલી ઉના ધારી બગસરા સહિત ના નવા રોડ શરૂ કરવામાં આવ્યા છે મુસાફર જનતા એ વધુમાં વધુ  એસ.ટી.નો લાભ લેવા રાજુલા ડેપો મેનેજર શ્રી. મનિષાબેન ગઢવી ની યાદીમાં જણાવાયું છે

Loading...