Abtak Media Google News

આયુષ્માન ખુર્રાના અને પરિણીતી ચોપરાની આગામી ફિલ્મ ‘મેરી પ્યારી બિંદુ’નું ટીજર રીલિઝ થયુ . આ ટીજરમાં પરિણીતી-આયુષ્માનની કેમિસ્ટ્રી જામી રહી છે. ” મનીષ શર્માના પ્રોડક્શનમાં બનેલી આ ફિલ્મ અક્ષય રોયે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ 12મેના રોજ રીલિઝ થશે.

https://www.youtube.com/watch?v=2F-LtATfxno

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.