Abtak Media Google News

દુનિયાના દરેક માતા-પિતા પોતાની પુત્રીને અતિશય લાડ કોડથી ઉછેરે છે. ‘પુત્રી વહાલનો દરિયો’ છે. તેમ પોતાની પુત્રીની દરેક ઇચ્છાઓને માતા-પિતા પૂર્ણ કરે છે.

પરંતુ ૧૬ વર્ષની દિકરીના માતા-પિતાએ તેના વાણી વર્તનને પણ સમયાંતરે ચક્રાસતુ રહેવું જોઇએ અને તેનાં જો અમુક બદલાવ નજરમાં આવે તો તેને પ્રેમથી અને સમજાવટથી પાર પાડવાની જરૂર છે.

અહી ૧૬ વર્ષની પુત્રીના કેટલાંક વાણી વર્તન કે જેને લઇને સાવધાન રહેવાની જરૂર છે, તેનું વર્ણન કરવામાં આવ્યું છે.

તેને તમારી પુત્રીના વાણી-વર્તન સાથે સરખામણી કરીને ઘ્યાન આપશો તો પુત્રીને સુસંસ્કાર આપવામાં આને સાચા રસ્તે વાળવા માહિતગાર કરવામાં મદદ મળી રહેશે.

  •  શુ દીકરી બહુ  મોબાઈલ નો ઉપયોગ કરે છે?
  •  શુ તમારા ઘર માં દીકરી ખરાબ વ્યવહાર કરે છે.
  •  કોલેજ કે સ્કૂલ માં  વહેલા જવું કે મોડા આવે છે?
  •  મોબાઈલ માં પાસવર્ડ કે પેટન લોક રાખે છે?
  •  ફ્રેન્ડ નો ફોન છે તેમ કહી ખુબ ફોન માં વાતો કરે છે?
  •  હાલ સગાઇ કરવાની ના પડે છે?
  • સગાઇ માટે  ખુબ છોકરા જોવા છતાં ના પડે છે?
  • વધુ પડતી ફેશન કરે છે?
  • નવી નવી વસ્તુ કોણ લઇ આપે છે?

જો એમાંથી અમુક સાચું હોય તો ૯૯ ટકા દીકરી પર ઘ્યાન રાખવાની ખાસ જરૂર છે

દિકરીના આવા વાણી-વર્તનની પાછળના જવાબદાર કારણો અને ઉપાયો

માં-બાપ નાનપણ માં દીકરી ને ધાર્મિકતા અને સંસ્કાર નથી આપતા. અને લોકોનું ખુબ દયાન રાખે અને ઘરે ઓછું રાખે છે. માં-બાપ ને પૈસા કે કામ માં વધારે રસ છેઅમુક મા બાપ  દીકરી નાની નાની કહી સગાઇ નથી કરતા. મોટા વડીલ કે સગા સંબંધી કે ગામ ના લોકો દીકરી વિશે કઈ કહે ત્યારે દીકરી નું ખુબ ઉપરાણું (દીકરી સારી છે તેનું કહે છે કે જગડા કરી સામેલાને બદનામ કરે છે. ) માં-બાપ દીકરી પર ખુબ વિશ્વાસ રાખે છે. દીકરી ની દરેક વાત તરત સ્વીકારી લેવી. સગા વાલા સ્વાર્થી હોય શકે જે સાચું કહેવાની હિમ્મત નથી રાખતા કુટુંબ કે ભાઈ વચ્ચે રાગ ના હોય. દીકરી કોઈની ઓછા જ્ઞાન ના કારણે કોઈના કહ્યા માં આવી જય. એનું ફ્રેન્ડ સર્કલ ખરાબ હોય. વધુ શોખ કરવો ગમતો હોય.

ઉપાય

દીકરી ને ધર્મ તરફ વાળો સારા પ્રવચન  સંભળવો,  સંસ્કાર આપો,  ખુબ પ્રેમ વ્હાલ  કરો. તે નું પૂરું ધ્યાન રાખો.

૧૮ વર્ષ પછી તરત સગાઇ શોધો.  તેની યોગ્ય જરૂરિયાત પુરી કરો.  દીકરી સાથે મિત્ર જેવો વ્યવહાર કરો. જો કોઈપણ જાતની સક પડે તો  તરત તેનું ધ્યાન રાખો અને મહિના માં ૧ દિવસ તેનો  કોલેજ માં શિક્ષકો પુછો કોલેજ જવાનુ રાખો.  જો દીકરી વિશે કાંઈ કહે, ધ્યાન દોરે,  તો તેને દુશમન ના સમજતા દીકરી પાછળ  કાર્યવાહી કરો.   તેનો મોબાઈલ રોજ ખાસ ચેક કારો.

કુંવારી દિકરી માટે જવાબદાર માતા પિતા છે  આ બધું ખાસ ધ્યાન રાખીને કરજો નહીં તો આપણી આબરૂ દીકરી ખોવાનો વારો આવશે પછી થી આંસુ વહાવીને કાંઈ ફાયદો થશે નહીં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે દિન પ્રતિદિન દીકરીઓના ખૂબ મોટા પ્રશ્નો ઊભા થયા છે. આખી જિંદગી મહેનત કરી મોટી કરેલી દીકરી ને ખોવી કોઈ દેવાનો વારો આવશે. ભગવાન ના કરે એવું થાય પણ જો તમે આ વાચ્યું છે ને પછી છોકરી કોઈ ની જોડે ભાગી જાય તો મહેરબાની કરી સમાજ મા અન્ય લોકો ને હેરાન પરેશાન ન કરતા.

આ મેસેજ આપના દરેક ગ્રુપમાં અને વિતરણ કરવા મોકલો જો એક દીકરી નું ભવિષ્ય સુધરી જશે તો આપ ખૂબ પુણ્યના ભાગીદાર બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.