Abtak Media Google News

ફેસ્ટિવલ સિઝન એટ્લે મહેમાનો , જાજી બધી વાતો અને બોવ બધી સ્વાદિષ્ટ  રસોઈ , એવામાં ઘરે ગેસ્ટનો વેલકમ કરવા માટે સ્ત્રીઓ અવનવ વ્યંજનો બનાવટી હોય છે ,આજે હું તમને એવિજ એક મજાની વાનગી વિશે જણાવીશ જે તમને ખુબજ ઉપયોગી થશે , પનીર સેન્ડવિચ બનાવવા માટે તમારે નીચે દર્શાવેલ મુજબની સામગ્રીની જરૂરી છે .

Bread Pakora Recipe4

સામગ્રી :

લાલ ચટણી માટે : લાલ મરચું  40 ગ્રામ ,

લસણ 40 ગ્રામ ,

મીઠું સ્વાદ મુજબ ,

જીરું એક ટી સ્પૂન ,

ફૂણીના 20 ગ્રામ ,

ધાણા 20 ગ્રામ ,

લીલા મરચાં 6 થી 7 નંગ ,

ડુંગળી 25 ગ્રામ ,

આદું 1 ટે સ્પૂન દાડમનો પાઉડર 1 ટે સ્પૂન ,

પાણી 2 ટે સ્પૂન પનીર 350 ગ્રામ ,

બેસન 150 ગ્રામ ,

લાલ મરચું 1 ટી સ્પૂન ,

ધાણા પાઉડર ,

1 ટી સ્પૂન અજમા ,

1 ટી સ્પૂન આદું લસણની પેસ્ટ ,

1 ટી સ્પૂન આમચૂર ,

1 ટી સ્પૂન પાણી ,

તેલ ( તળવા માટે ).

બનાવાની રીત :

ચટણી બનાવવા માટે 15 ગ્રામ લાલ નરચુ , 40 ગામ લસણ , નમક , 1 ટી સ્પૂન જીરું બ્લેંડરમાં નાખી મિક્સ કરો અને બાજુમાં મૂકી દો , હવે બ્લેંડરમાં 20 ગ્રામ ફુદીના , 20 ગ્રામ ધાણા , 6 થી 7 લીલા મરચાં , 25 ગ્રામ ડુંગળી , 1 ટે સ્પૂન આદું , 1 ટે સ્પૂન દાડમનો પાઉડર , નમક    અને 2 સ્પૂન પાણી નાખી બ્લેન્ડ કરી બાઉલમાં રાખી દો .

હવે  પનીરનો ટુકડો લાઇન તેના પર લાલ માર્ચનું પેસ્ટ લગાવો , હવે બીજો પનીરનો ટુકડો લઈ તેના ઉપર ધાણાનું પેસ્ટ લગાવો અને તેને લાલ મરચાં લગાવેલ પનીરના ટુકડા પર રાખો ત્યારબાદ બધી સામગ્રી બાઉલ મિક્સ કરીને ખીરું તૈયાર કરો , હવે તેમાં તૈયાર કરવામાં આવેલા પનીરના ટુકડાને બેસનના પેસ્ટમાં ડીપ કરી , કડાઈમાં તેલ લઈને પકોડા સોનેરી થાય ત્યાં સુધી તળી લો , તો તૈયાર છે  પનીર સેન્ડવિચ પકોડા .

Stuffed Bread Pakora

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.