Abtak Media Google News

રીઝવાન આડતીયા ફાઉન્ડેસન દ્રારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતરગત આજરોજ મહિલા દિવસની ઉજવણી તેમજ વાર્ષિક સંમેલનનું આયોજન કરવામાં આવેલ. આ તકે  બહેનોને પ્રોસાહન મળી રહે તેમાટે બહેનો દ્રારા ઘર બનાવટની વસ્તુઓનું વેચાણ તેમજ પ્રદર્શનના સ્ટોલ રાખવામાં આવેલ. જેમાં સ્વસરિવ જુથાના 50 બહેનોએ પોતાના ઘર બનાવટની વસ્તુનું પ્રદર્શન કરેલ  ઉપરાંત મહિલાને સમાજમાં યોગ્ય સ્થાન મળી રહે.Vlcsnap 2019 03 08 09H18M02S109તે માટે માળીયા તાલુકા ના 34 ગામની મહિલા સરપંચ તેમજ 34 ગામની મહિલા સફાય કામદાર બહેનોનું સન્માન કરેલ ઉપરાંત રીઝવાન આડતિયા ફાઉન્ડેશન સાથે જોડાઈને જે પ્રગતિ  કરેલ છે તેના અનુભવો પણ વ્યક્ત કર્યા હતા.Whatsapp Image 2019 03 08 At 9.55.43 Am 1આ તમામ પોગ્રામ મહિલા સંચાલિત અને મહિલા આમતે હતો.જેમાં જરૂરી પુષ્પગુચ્છથી માંડી નાસ્તાની સંપૂર્ણ ઓડર બહેનોને આપી બહેનોને આગળ વધવા માટેની કેડી કંડારી હતીUntitled 1 45

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.