Abtak Media Google News

સારા નાગરિકત્વની સાથે સારા નેતા કઇ રીતે બનવું એ અંગેની તાલીમ આપવાના ઉદેશ્ય થી રાજકોટની પોદાર ઇન્ટરનેશનલ સ્કુલમાં વિઘાર્થી મંત્રી મંડળ ૨૦૧૮-૧૯ ની રચના કરવામાં આવી હતી.

રાજકોટ જીલ્લાના પોલીસ ઇન્સ્પેકટર વિજય ઓડેદરા ના હસ્તે સમગ્ર મંત્રી મંડળને બેજ દ્વારા પાડવી દાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના ચારે ગૃહ એકવા, ઇગ્નિસ ટેરા અને વેન્ટસ ના વિઘાર્થીઓ અને પ્રતિનિધિઓ દ્વારા સ્કુલ બેન્ડ ની આગેવાની સાથે કૂચ કરવામાં આવી હતી તેમ જ પ્રાચાર્ય સુધાંશુ શેખર નાયકને શપથવિધિ કરાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.