Abtak Media Google News

સામાન્ય રીતે નારંગીની છાલ ફેંકી દેવામાં આવે છે. જો કે નારંગીની જેમ એની છાલનો પણ ઘણા પ્રકારે ઉપયોગ ઇ શકે છે. એક એક્સપર્ટના જણાવ્યા અનુસાર નારંગીની છાલને ઉપયોગ કરતાં પહેલા પાણીી ધોઇ નાંખો, તમે ઇચ્છો તો તડકામાં સૂકવીને પાઉડર બનાવી દો અને ડબ્બામાં સ્ટોર કરીને રાખો. નારંગીની છાલને સ્કીન પર બર કરવાી મચ્છર કરડતાં ની. નારંગીની છાલને સૂકવીને પીસી લો. એમાં મધ મિક્સ કરીને સ્કીન પર અપ્લાય કરવાછી સ્કીનનો ગ્લો વધે છે. ઓરેન્જ પીલને સૂકવીને એનો પાવડર બનાવી લો. એને દહીંમાં મિક્સ કરીને સ્કીન પર લગાવવાી રંગ ગોરો ાય છે. નારંગીની છાલમાં કાચું દૂધ મિક્સ કરીને આંખોની નીચે લગાવવાી ડાર્ક સર્કલ દૂર ાય છે. સૂકાયેલા ઓરેન્જ પીલમાં ઓટ્સ, દૂધ મિક્સ કરીને ચહેરા પર લગાવવાી પિંપલ્સ બરોબર ાય છે.

ઓરેન્જ પીલને સૂકવી દો. એના પાવડરમાં દહીં મિક્સ કરીને વાળના મૂળમાં લગાવવાી ખોડો દૂર ાય છે. નારંગીની છાલને ફ્રીઝમાં રાખવાી એની સ્મેલ દૂર ાય છે. ન્હાતી વખતે નારંગીની છાલને બોડી પર ઘસવાી સ્કીનમાં ચમક વધે છે. એને બોડી સ્ક્રબની જેમ ઉપયોગમાં લઇ શકીએ છીએ. ઓરેન્જ પીલમાં ગુલાબ જળ મિક્સ કરીને લગાવવાી ડાઘ ધબ્બા દૂર ઇ જાય છે. ઓરેન્જની છાલને ચાવવાી મોં માંી આવતી દુર્ગંધ દૂર ઇ જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.