મુંબઈની ખ્યાતનામ ભેળ-ચાટની લિજ્જત માણવાનો રાજકોટમાં અવસર

ન્યુ બોમ્બે ભેળ સ્ટાઈલ ખાતે ક્રશ પાપડી ચાટ, ચોકલેટ બાસ્કેટ, રેગ્યુલર ભેળ, પંજાબી ભેળ જેવી અવનવી આઈટમ ઉપલબ્ધ

સ્વાદ રસિકો ની સૌથી વધુ સ્વાદિષ્ટ ડીસ એટલે ચાટ ત્યાર બોમ્બે ની ચાટ ભેળ પુરી,સૂકી ભેળ એ હંમેશા સ્વાદ રસિકો ની પહેલી પસંદ રહી છે રાજકોટ માં લોકો ને બોમ્બે ની આ બધી સ્વાદિષ્ટ ચાટ મળી રહે તેવા હેતુ થી રાજકોટ ન્યૂ બોમ્બે ભેળ સ્ટાઇલ નું કિસાન પરા ચોક દિવ્ય ભાસ્કર ઓફીસ ની સામે નવું સોપાન શરૂ થયું છે લખનભાઈ છેલ્લા ૨૦ વર્ષ થી રાજકોટ ની સ્વાદ પ્રેમી જનતા ને બોમ્બે સ્ટાઇલ ભેળ નો આનંદ આપી રહ્યા છે લખનભાઈ એ તેમના માનવતાં ગ્રાહકો ના પ્રોત્સાહન થી આ નવું સોપાન શરૂ કર્યું છે તેમજ વિવિધ ચાટ અને ફાસ્ટ ફૂડ નો સ્વાદ આપવા તૈયારી કરી છે લોકો મન મૂકી ન્યૂ બોમ્બે ભેળ સ્ટાઇલ ખાતે ઉમળી રહ્યા છે અને વિવિધ ચાટ નો લુફત ઊઠાવી રહ્યા છે

ન્યૂ બોમ્બે સ્ટાઇલ ના લખનભાઈ એ અબતક સાથે ની ખાસ વાતચીત માં જણવ્યું હતું કે છેલ્લા ૨૦વર્ષ થી હું રાજકોટ ના લોકો ને બોમ્બે ની પ્રખિયાત ભેળ નો સ્વાદ આપી રહ્યો છું તેમજ ૨૦ જેટલી વિવધ ચાટ અને ફાસ્ટ ફુડ નો લાભ આપી રહ્યા છી અમારા માનવતાં ગ્રાહકો ના પ્રોત્સાહન થી અમે અમારૂ નવું સોપાન શરૂ કર્યું છે મને ખુબ આનંદ થાય છે કે સ્વાદ રસિકો ના પ્રેમ ને માન આપતા અમે અમારી તૈયારીઓ શરૂ કરી છે ફાસ્ટ ફૂડ માં અમે લોકો ના સ્વાદ સાથે સ્વાછતા નો પણ ખ્યાલ રાખી રહ્યા છી કોઈ પણ જાત ની કચાસ અમારે ત્યાં ચલાવી લેવામાં આવતી નથી

ચાટ માં અત્યારે અમે ક્રશ પાપડી ચાટ , ચોકલેટ બાસ્કેટ, પનીર બાસ્કેટ , રેગ્યુલર ભેળ , સૂકી ભેળ , પંજાબી ભેળ બીજી ઘણી બધી ચાટ અને ફાસ્ટ ફૂડ ની સ્વાદિષ્ટ ડીશ અમે સ્વાદ રસિકો ને પીરસવા તૈયારીઓ કરી છે.

Loading...