Abtak Media Google News

ચાઇનીઝ નીર્માતા કં૫ની ઓપો એ બુધવારે પોતાની લોકપ્રીય Aસીરીઝનું વધુ એક સ્માર્ટફોનને બજારમાં ઉતાર્યો છે. ફિચર્સના મામલામાં આ સ્માર્ટ ફોન ઘણા મોંઘા ફોનને ટક્કર આપશે. ઓપ્પોના આ નવા ફોનમાં 3 GBરેમ છે. ફિલહાલ આ સ્માર્ટફોનને બજારમાં બ્લેક અને ગોલ્ડ કલરના વેરિએંટ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.

આ સ્માર્ટફોનની કિંમત ૧૨,૯૦૦ ‚પિયા રાખવામાં આવી છે. અન્ય ફિચરની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનમાં ડુઅલ સિમ, ૫.૨ ઇંચની HDડિસ્પ્લે, ફોનની ઇન્ટરનલ સ્ટોરેજ 16 GB રાખવામાં આવ્યું છે.

કેમેરાની વાત કરવામાં આવે તો ૧૩ મેગા પિક્સલનો રીયલ અને ૫ મેગા પીક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.