ઓપરેશન જેકબુટથી પાકિસ્તાન ફફડ્યું …

ઓપરેશન જેકબુટથી જ આતંકી રિયાજ નાયકું પણ ઠાર.

2 મેના રોજ હંડવડાંમાં થયેલા આતંકી હુમલા માં કર્નલ આશુતોષ સહિત પાંચ જવાન શાહિદ થયા હતા પછી ભારતીય સૈન્ય બેગોપોરામાં ઓપેરેશન જૈકબૂટ ચલાવીને હિઝબુલ કમાન્ડર રિયાજ નાયકૂ અને તેના સાથીઓને ઠાર કરી નાખ્યા છે.

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને ગૃહ મંત્રી અમીતશાહ અને રક્ષામંત્રી રાજનાથસીઘ થતાં દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત પણ સ્પષ્ટ કહી ચૂક્યા છે કે આતંકવાદના ખાત્મા માટે તૈયાર છીયે અને જેથી પાકિસ્તાન ને બીક લાગે છે કે ભારત પાછું તેના ઘરમાં ઘૂસીને પાછી સ્ટ્રાઈક ન કરી નાખે.

પાકિસ્તાન ને લાગે છે ડર !

પાકિસ્તાન તેની સરહદો પર પોતાના લડાકુ વિમાન  F-16 અને JF-17 લડાકુ વિમાન દ્વારા સતત રૈકી કરીને ધ્યાન રાખી રહ્યું છે.

Loading...