Abtak Media Google News

રાજકોટની સેવાકીય સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં અગ્રેસર સંસ્થા મધુરમ કલબ અને જૈન વિઝન દ્વારા ઓપન રાજકોટ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવમાં આવેલ છે દર વર્ષ ની જેમ આ વર્ષ પણ શુભ દીપવલી તહેવાર ને ઇન્દ્રધનુષી રંગ દ્રારા વધવા અને બહેનો માં રહેલી કલા ને પ્રોસ્તાહિત કરવા સતત 20 માં વરસે આ આયોજન કરવા માં આવેલ છે દરેકે સ્પર્ધક બહેનો ને સન્માન પત્ર અને સ્યોર ગિફ્ટ મળશે વિજિતાઓને શિલ્ડ વગેરે ઇનામો થી નવાજસે.

સ્પર્ધા આવતી કાલે રવિવારે બપોરે 2 કલાકે 11 કરણપરા વિશાશ્રીમાળી જૈન સમાજ ની વાડી ખાતે રાખવા માં આવેલ છે. સ્પર્ધક બહેનો કાલે સ્પર્ધા સ્થળ ઉપર આવી ને ફોર્મ ભરી શકશે કાર્યક્રમ ને સફળ બનવા મધુરમ કલબ અને જૈન વિઝન ના રતનાબેન સેજપાલ રમાંબેન હેરભા પુષ્પાબેન રાઠોડ ડો શિલ્પા ગોસાઈ દામિની બેન કામદાર ડોલીબેન દેસાઈ મિત્તલ બેન વોરા નિરાલી પારેખ ભાવના બેન દોશી સહિત ના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.