Abtak Media Google News

દિવંગત દિનેશ ગોસાઇ તથા પિટર જેકના સ્મરણાર્થે આયોજીત ઓપન રાજકોટ સીનીયર લીગ કમ નોક આઉટ ફુટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે.

જેમાં કુલ ૧૨ ટીમોએ ભાગ લીધેલ છે. આ ટુર્નામેન્ટનું ઉદધાટન બન્ને ખેલાડીઓના કુટુંબીજનો દ્વારા દીપ પ્રાગટય કરી કરવામાં આવેલ આ પ્રસંગે ગુણવંતભાઇ ડેલાવાળા પ્રમુખ આર.ડી.એફ.એ. ડી.વી. મહેતા ઉપપ્રમુખ આર.ડી.એફ.એ. મુકેશભાઇ બુંદેલા ઉપપ્રમુખ આર.ડી.એફ.એ જીવણસિંહ બારડ ઓ. સેક્રેટરી કે.ડી. ગુરુંગ તથા પ્રકાશ બક્ષી ઉ૫સ્થ્તિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.