Abtak Media Google News

ર્નિવસ્ત્ર વેકેશનની મજા માણવી હોય અથવા નેકીંગ કરવું હોય તો વિશ્ર્વમાં એવી પણ જગ્યાઓ છે જ્યાં લોકો ન્યૂડ નજરે પડતા હોય છે તે પોતાના કપડાની સાથે ચિંતા, તણાવ, બધું જ ભૂલી જતા હોય છે. કેમ કે ઘણાં બધા લોકો આ શૈલીને અપનાવતા થયા છે.

Nudebeachહેરિતેજ ઓસ્ટ્રેલિયા ક્લબ : ઓસ્ટ્રેલિયામાં આ ક્લબ સૌથી જુનો ન્યુડિસ્ટ ક્લબ છે જે ૨૫ હેક્ટેયર વિસ્તારમાં ફેલાયેલું છે. જ્યાં ઓસ્ટ્રેલિયાનો કપડા વગરની અમર્યાદિત લાઇફ સ્ટાઇલનો આનંદ માણો છે.

Kati Katiકટી કટી નેચરિસ્ટ પાર્ક : કટી કટી નેચરિસ્ટ પાર્ક ન્યૂઝિલેન્ડનું સૌથી વધુ અપસ્કેલ રિસોર્ટ તરીકે ગણવામાં આવે છે. આ પાર્કની વેબસાઇટ નોન ઓપ્ટનલ કપડાની સુવિધા આપે છે. જ્યાં યોગ્ય વાતાવરણમાં લોકો વર્લ્ડ ફેમસ નડિકોકમા નિર્વસ્ત્ર થઇ શકે છે.

Haydenismહેડનિસમ : એક સર્વેક્ષણ મુજબ સૌથી વધુ ટુરિસ્ટોને હેડનિસમ હોટેલો વધુ પસંદ પડી છે. જે જેમૈકાના ટાપુ પર એક ફોર સ્ટાર રિસોર્ટ બેસ્ટ નેકીંગ સ્થળ છે.

Dedonડિડન બીચ રિસોર્ટ – મેક્સિકો : મેક્સિકોના હિડન બીચ રિસોર્ટ પ્રિસ્ટાઇન કેનકુન બીચની સફેદ રેતી ઉપરની ફાઇવ સ્ટાર રિસોર્ટમાં ન્યૂડ લોકો એક અતિયાદગાર અનુભવ કરી શકે છે. આ ઉપરાંત ન્યૂડ બાર ન્યૂડ ડાન્સમાં પણ ભાગ લઇ શકે છે.

Del Carmenડિઝાયર રીવીઆ મેયા રિસોર્ટ : જો તમે તમારે વેકેશન અલગ જ રીતે માણવા માંગતા હોય તો ડિઝાયર રીવિઆ મેયા બેસ્ટ રિસોર્ટ છે આ ઉપરાંત પેટૂ રેસ્ટોરા એટોસ્ટિક થીમ્ડ ફુડ અને ફેન્ટસી મેનુ, સ્પા મેનુ સાથે તમે બિન્દાસ દરીયામાં નગ્ન માણી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.