Abtak Media Google News

વાળને ખરવાની સમસ્યા આજકાલ સામાન્ય થઇ ગઇ છે. મોટાભાગના લોકો આ સમસ્યાથી  પરેશાન છે, જેનાથી છૂટકારો મેળવવા અનેક મોંઘાદાટ શેમ્પુ, ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. પરંતુ કંઇ ખાસ અસર થતી નથી આવામાં મહિલાઓ વધુ પ્રમાણે ચિંતિત હોય છે. જો આજે આ સમસ્યાથી છૂટકારો મેળવવા અપનાઓ આ હેયરપેક.

સામગ્રી :

– એક ડુંગળી

– એક મોટી ચમચી મધ

– ૪-૫ ટીપા લેવેંડર ઓઇલ

સૌ પ્રથમ ડુંગળીને લઇને સારી રીતે પીસ કરી લો. ત્યાર બાદ તેમાં મધ અને લેવેંડર ઓઇલ નાખીને સારી મિક્સ કરો, લવેંડર ઓઇલથી વાળમાં ડુંગળીની વાસ નહી આવે આ પેકને વાળમાં ૨૦ મિનિટ માટે લગાવો અઠવાડિયામાં બે વાર આ પેકનો ઉપયોગ કરવાથી જલ્દી ફાયદો મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.