Abtak Media Google News

વ્યવસ્થા માટે બોર્ડ ઓફ ડિરેક્ટરોએ વેપારી મંડળ સાથે બેઠક યોજી

સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં સવા લાખ ગુણી ડુંગળીની આવક નોંધાવા પામી હતી ખેડૂતોને ૨૦ કિલોના રૂપિયા ૮૦૦ થી લઈ ૨૧૦૦ સુધીના ભાવ મળ્યા હતા. માર્કેટીંગ યાર્ડના પટાંગણમાં જ્યાં નજર કરો ત્યાં ડુંગળીના ગંજ નજરે ફરતા હોય યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શિંગાણા તેમજ વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા દ્વારા બોર્ડ ઓફ ડિરેક્ટર અને વેપારી મંડળ ને બોલાવી તાકીદની મીટિંગ લેવામાં આવી હતી જેમાં વ્યવસ્થા અને સહકાર પૂરો પાડવાની ખાતરી આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.