Abtak Media Google News

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્નને આજે એક વર્ષ પૂર્ણથયું છે. 11 મી ડિસેમ્બરે ૨૦૧૭ઇટાલી લેક કોમોમાં તેમણે લગ્ન કર્યા હતા. ત્રણ દિવસો સુધી ચાલેલા આ લગ્નનાફોટોસ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયા હતા. લગ્ન બાદ પણ તેમના ઘણા ફોટોસ બહાર આવ્યાહતા. વિરાટ અને અનુષ્કાએ પંજાબી અને ઉત્તર ભારતીય શૈલીમાં લગ્ન કર્યા હતા.

https://www.instagram.com/p/BrPCIGkgkC8/

વિરાટએ અને અનુષ્કા બંનેએ તેના ઇનસ્ટાગ્રામના એકાઉન્ટ પર વિડીયોતેમજ ફોટો મૂક્યા છે તેમણે લખ્યું છે કે માનવામાં નથી આવતું કે ખરેખર એક વર્ષ પૂર્ણથઈ ગયું છે

https://www.instagram.com/p/BrPBRE7Aco6/

એવું લાગે છે કે કાલની જ વાત હોય, સમય ખૂબ જ ઝડપથી ભાગી રહ્યો છે મારી બેસ્ટ ફ્રેન્ડઅને સોલ્મેટને લગ્નવર્ષગાંઠની હાર્દિક શુભકામનાઓ…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.