Abtak Media Google News

કેશોદ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં આજે બપોર  બાદ ધમાકેદાર વરસાદ ની એન્ટ્રી બે કલાકમાં દોઢ ઇંચ કડાકા ભડાકા સાથે નો વરસાદ નોંધાયો ભારે પવન સાથે વરસાદ થી શહેરમાં હાલમાં અંધારપટ છવાઈ ગયો છે…

કેશોદ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસ થી બપોર બાદ વરસાદી માહોલ વચ્ચે વરસાદ પડી રહીયો છે અને શનિવાર અને રવિવાર પડેલા વરસાદ બાદ  સોમવારે સાંજે સાડા ચાર વાગ્યે થી કડાકા ભડાકા સાથે દોઢ  ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે શનિવાર રવિવારે અને આજે સોમવારે પણ  બપોર બાદ વરસાદ નું આગમન ધમાકેદાર થયું હતું અને અડધા પોણા કલાકમાં એક થી દોઢ ઈંચ જેટલો વરસાદ કેશોદ પંથકમાં પડી ગયો હોવાના સમાચાર મળી રહીયા છે  અને પવન સાથે વરસાદ તૂટી પડતાં હાલમાં અંધારપટ છવાઈ ગયો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.