Abtak Media Google News

દેશની આર્થિક રાજધાનીની સડક પર થૂંકવા બદલ ૧૧૫ રૂપિયા દંડ વસૂલવામાં આવે છે. સ્વચ્છ ભારત અભિયાનનું મુંબઈમાં તંત્ર કડકપણે પાલન કરતું જોવા મળે છે.

Whatsapp Image 2018 01 09 At 5.26.10 Pmમાટે ખૂબ જ મોટી વસ્તી હોવા છતાં મુંબઈ ચોખ્ખું જણાય છે. બીજી તરફ રાજકોટની સ્થિતિ કઈક અલગ છે. અહિયાં ખૂબ દંડ ફટકારવાની મોટીમોટી વાતો તો થાય છે પરંતુ અસરકારક કાર્યવાહીનો ખૂબ જ અભાવ જોવા મળે છે. માયાનગરી મુંબઈના પગલે રાજકોટમાં પણ સ્વચ્છ ભારત અભિયાન માટે કડક અમલવારી જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.