Abtak Media Google News

અતિયારે કાળજાળ ગરમીની સિઝન ચાલી રહી છે ત્યારે સાબરકાંઠાના ઇડરમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે. અને સાથો સાથ વરસાદી માહોલ પણ જોવા મળ્યો છે. અને ગરમ વાતાવરણમાં ઠંડી પ્રસરી છે.

Vlcsnap 2018 05 04 10H48M15S638સાબરકાંઠાના ઇડરમાં આજે વહેલી સવારથી વાતાવરણમા એકા એક પલ્ટો. ઇડર પંથકમા આજે વહેલી સવારથી આકાશ વાદળોથી ગેરાયેલું જોવા મર્યું. ઇડરમાં ગરમીથી શેકાતા લોકોમા ઠંડક પ્રસરી. વાતાવરણને લઈ વરસાદી માહોલ સર્જાયો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.