Abtak Media Google News

મોરબીના પીપળી રોડ ઉપર ગઈકાલે રાત્રે બે બાઇક સામ સામે અથડાતા એક યુવાનનું મોત નીપજ્યું હતું

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઇન્દ્રીરાનગરમાં રહેતા સુદામસિંગ ઉર્ફ શેખર વાલ્મીકિસિંગ અને તેનો મિત્ર મીનકીકુમાર બને બાઈક નમ્બર જી.જે.૧૨ એ એલ ૫૪૭૮ લઈને પીપળી રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી અજાણ્યા બાઈક ચાલકે તેમની બાઈકને હડફેટે લેતા મીનકીકુમાર ગભીર ઇજા થતાં તેને સારવાર મળે તે પહેલાં તેનું મોત નિપજ્યું.

ઘટના બાદ અજાણ્યો બાઈક સવાર નાસી ગયો હતો એ મામલે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.