Abtak Media Google News

દરોડા દરમિયાન બે શખ્સો ફરાર: પુછપરછમાં વધુ બેના નામ ખુલ્યા

ઝીઝુવાડા પોલીસ સ્ટેશનના પોલીસ એમ.ડી.જાડેજા, ચેતન ગોસાઈ, કિરણ ગામીત સહિતના સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમીને આધારે નવવાડા ગામની સીમમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતરેલ છે. બાતમીને આધારે રેડ કરતા ઈંગ્લીશ દારૂ કુલ બોટલ નંગ ૨૧,૪૫૬ જેની કિં.રૂ.૨૧,૪૫,૬૦૦/-ના મુદામાલ સાથે વિક્રમ ઠાકોર પકડાયેલ આરોપીને પુછપરછ કરતા જણાવ્યું હતું કે, આ દારૂ ઝીઝુવાડાના શત્રુભા ઝાલા તથા મહિપતસિંહ ઝાલાનો છે તથા ભાગેલ ઈસમમાં ભેમા ઠાકોર તથા મેરૂભા ઝાલા વિરુઘ્ધ ફરિયાદ નોંધી હતી અને મળેલ ઈંગ્લીશ દારૂ પોતાના કબજે કરેલ હતો.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.