Abtak Media Google News

આજથી 14મી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ ગયું છે, ત્યારે પ્રથમ દિવસે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. ગૃહમાં ગવર્નર પ્રવચન આપી રહ્યાં હતાં, ત્યારે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ શરૂ કર્યો હતો અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

2 1519023716

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.