Abtak Media Google News

રાજકોટથી ૧૮ કિલોમીટર રાજકોટ કાલાવડ હાઈવે ઉપર આવેલ ખીરસરા (રણમલજી) ગામમાં સ્વયંભૂ શિવ મંદિર આવેલ છે જે ખીરેશ્વર મહાદેવના નામથી જાણીતું છે. જેનો ર્જીણોધ્ધાર ૧૯૪૭માં કરવામાં આવેલ ત્યારબાદ ૨૦૧૧માં ફરી આ મંદિરને સાવ નવુ બનાવી ર્જીણોધ્ધાર કરવામાં આવેલ પવિત્ર શ્રાવણ માસમાં અહી ભકતોની તાતી ભીળ જોવા મળે છે.20180906 095140 અને શ્રાવણમાસન દર સોમવારે ૧૦૮ દિવળાની દિપ માળા ભકતો દ્વારા યોજવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસો એટલે શ્રાવણવદ ૧૩ ચૌદશ બે દિવસ ગામની મહિલાઓ પૌરાણીક પીપળાના વૃક્ષને પાણી રેડવા આવે છે.તેમજ અમાવસના દિવસે પુ‚ષો પીવડાને પાણી પાવા આવે છે. તેનું અને‚ મહત્વ છે તેમ ખીરેશ્વર મહાદેવના પુજારી ભીખુપરી ગોસાઈ જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.