ઓહો!! દાહોદમાં ધોરણ – 10 નું પ્રથમ પેપર જ થયું લીક

87
Paper Leak Case

દાહોદની એમ. એન્ડ પી. હાઈસ્કૂલમાં માંથી ધોરણ – ૧૦ નું પેપર લીક થયા ની માહિતી બહાર આવી છે. સ્કૂલના એક ક્લાસ રૂમમાં ગુજરાતીના પેપરની ઝેરોક્ષ કરાઈ હોવાની માહિતી મળી છે તેમજ ઝેરોક્ષના ટુકડા મળી આવ્યા હતા.

કલેકટરને ધો.૧૦ નું પ્રથમ પેપર ગુજરાતી લિક થવાની ફરિયાદ મળતાં મામલતદાર દ્વારા સ્કૂલની તપાસ હાથ ધરવામાં આવી છે. બંધ રૂમની ચાવી ન મળતાં તાળું તોડી તપાસ હાથ ધરવામાં આવી છે. મામલતદાર દ્વારા રૂમ સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Dahod Paper Leak Case
Dahod Paper Leak Case
Loading...