Abtak Media Google News

આઈટીસી ફોર્ચ્યુન રાજકોટની એક માત્ર ગવર્મેન્ટ કલાસિફાઈડ ૫ સ્ટાર હોટેલ છે. આ હોટલ શહેરના, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કોર્પોરેટર અને ઈન્ડસ્ટ્રીઝ ડેલીગેટસને રહેવા માટે તથા કોન્ફરન્સ, કોર્પોરેટ પાર્ટી કે લગ્ન પ્રસંગ માટે લોકોની પહેલી પસંદગી છે. આ ઉપરાંત ઈન્ડીયન ક્રિકેટ ટીમ, સાથઉ આફ્રિકા, ઈગ્લેન્ડ, તમામ આઈપીએલની ક્રિકેટ ટીમ માટે પણ હોટલ આઈટીસી ફોર્ચ્યુન પહેલી પસંદગી છે.

આ હોટલની અંદર ટોટલ ૭૭ રૂ‚મ સાથે ૩ સ્યુટ છે. સાથે સ્વિમિંગ પૂલ, જીમ, સ્પા, બિઝનેસ સેન્ટર બોર્ડ ‚મ, ૫૦૦ થી ૭૦૦ કેપેસીટી સુધીના બેન્કવેટ, ઓર્કિડ મલ્ટીકયુઝિન રેસ્ટોરન્ટ, રેઈન્બો સ્પેશિયાલીટી રેસ્ટોરન્ટ, અને ફોરેન ગેસ્ટ માટે ગવર્મેન્ટ એપ્રુવ્ડ વાઈન શોપની પણ આ હોટલ સુવિધા પુરી પાડે છે.વધુમાં આ હોટલ ૨૫ મે ૨૦૧૮થી વિશિષ્ટ ઓફર શ‚રૂ કરી રહી છે. જેમાં તમને અનલિમિટેડ પિઝાક અને પાસ્તા સાથે લિમિટેડ સૂપ,સોફટ ડ્રિન્ક, અને આઈસક્રીમ જેનો દર છે લંચ માટે ૨૯૯+ટેકસ અને ડિનર માટે ૩૪૯+ ટેકસ અને તે ઓફર માટે એડવાન્સ બુકિંગ શ‚ થઈ ગયેલ છે. બુકિંગ કરાવા માટે નં. જે. ૮૯૮૦૮૦૦૬૭૨, ૮૯૮૦૮૦૦૬૬૭, ૦૨૮૧૩૯૮૮૪૪૪ ઉપર સંપર્ક કરવો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.