દ્વારકાધીશને ૧ કિલો ૨૦૦ ગ્રામ ચાંદીની સગડી અર્પણ

99

પવિત્ર યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરમાં દ્વારકાધીશજીને કપીલભાઈ બળવંતરાય ચાવડા પરિવાર દ્વારા ૧ કિલો ૨૦૦ ગ્રામ ચાંદીની સગડી અર્પણ કરવામાં આવી છે. દ્વારકાધીશને દરેક ઋતુ અનુસારના વસ્ત્રોનું પરિધાન કરાવવામાં આવે છે અને સાધન સામગ્રી અર્પણ કરવામાં આવે છે.

Loading...