Abtak Media Google News

દિવાળીબેન રૂગનાથભાઈ દોશી આયોજિત ૨૦૧૯ સાઈકલ સ્પર્ધા સાવરકુંડલા ખાતે સવારે ૫:૩૦ કલાકે રાખવામાં આવી હતી.

૧૦૯૩ છોકરા છોકરી એ ભાગ સ્પર્ધા લીધો હતો વિજેતા થયેલ તમામ સ્પર્ધકો ને મુમેન્ટ આપી સન્માનિત કરવા મા આવ્યા હતા.

સાવરકુંડલા ના વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ વિજેતા થયેલ ને ને સન્માનિત કરવા મા આવ્યા હતા. તમામ સ્પર્ધકો માટે એનએસયુઆઇ દ્વારા ચા પાણી નાસ્તા ની વેવસ્થા રાખવામાં આવી હતી.

આ તકે માનવમંદિર ના મહંત ભક્તિરામબાપુ,માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન દીપકભાઈ માલની,વલ્લભાઈ ઝીંઝવાડિયા,ગુજરાત એનએસયુઆઇના પ્રમુખ માહિપતસિંહ ગઢવી સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.