Abtak Media Google News

કોમ્પ્યુટરના યુગના આગમન પહેલાં સરકારી કાર્યાલયોનું મહત્વનું અને અભિન્ન અંગ ટાઈપરાઈટર હવે રાજ્યમાં ઇતિહાસ બની જશે.સ્ટેટ કાઉન્સલીંગ ઓફ એક્ઝામીસન મેન્યુઅલ ટાઈપ રાઈટીંગની છેલ્લી પરિક્ષા લેવાઈ ગઈ છે.

હવે દરેક સરકારી ભરતીની પરિક્ષામા કોમ્પ્યુટરનો ઉપયોગ થશે.જેનો અર્થ ટાઈપ રાઈટરનું અસ્તિત્વ હવે મટી જશે.

આ નિર્ણયને કારણે ૩૫૦૦થી વધુ ટાઈપીંગ કલાસીસ બંધ પડીજાશે અને ૧૦૦૦૦ તાલીમ આપનારની રોજગારી છીનવાઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.