Abtak Media Google News

૧૦૦થી વધુ સેવાઓ માટે ગ્રામ્ય કક્ષાએ વન સ્ટોપ સેન્ટર કાર્યરત થશે: સાંસદ મોહનભાઇ કુંડારીયાને હસ્તે બી.સી. સખી બહેનોને ડીજી પે બાયો મેટ્રીક ડીવાઇસનું વિતરણ કરાયું

રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા દિન દયાળ અંત્યોદય યેાજના, રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મીશન પુરસ્કૃત અને કોમન સર્વિસ સેન્ટરના સંયુકત ઉપક્રમે આજે રાજકોટ જિલ્લાની ૨૩ સખી મંડળની બી.સી. સખી બહેનોને સાંસદમોહનભાઇ કુંડારીયાના હસ્તે ડી.જી. બાયો મેટ્રીક ડીવાઇસનું વિતરણ કરવામાં આવ્યું હતુ. વડાપ્રધાનનરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભારતમાં ડિઝિટલ ક્રાંતીના મંડાણ થયાં છે. આ સંદર્ભે ગ્રામ્ય વિસ્તારની બહેનોને ડીઝીટલ ક્ષેત્રે સાંકળવાના અભિનવ પ્રયાસ અન્વયેનું એક મહત્વપૂર્ણ કદમ એટલે બી.સી. સખી ડી.જી.પે. સેન્ટર. જે હવે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય કક્ષાએ ચાલતા સખીમંડળની બહેનો દ્વારા ચલાવાશે.

આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયાએ સંખીમંડળની બહેનોને ડી.જી.ડીવાઇસ વિતરણ કરતા જણાવ્યું હતું કે, ગ્રામિણ મહિલાઓના સશક્તિકરણ સો ગ્રામ્ય કક્ષાએ ડિઝિટલ ક્રાંતીના પગરણી વડાપ્રધાનનરેન્દ્રભાઇ મોદીનું ડિઝિટલ અને આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન ખરા ર્અમાં ફળીભૂત થશે. તેઓએ વધુમાં ઉમેર્યુહતું કે, ભારત સરકારની એજન્સી કોમન સર્વિસ સેન્ટર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના આ પ્રયાસ કી ગ્રામ્ય કક્ષાએ ૧૦૦ થી વધુ સેવાઓ ઉપલબ્ધ વાી ગ્રામ્ય કક્ષાએ મહિલાઓનો સશકતિકરણ સો ખરા ર્અમાં આજે ડિજિટલ ક્રાંતિના મંડાણ યા છે.

આધારકાર્ડ સો લીંકેજ બેંન્કીંગ સેવાઓ સો અન્ય પાનકાર્ડ, હયાતીના પ્રમાણપત્ર, પાસપોર્ટ માટેની એપ્લીકેશન અન્ય યોજનાઓ તા રોજગારીને લગતી એપ્લીકેશનો અને સરકારી સહાયોને લગતા નાંણા સહિતની સેવાઓ આ બહેનો દ્વારા વિશેષ ફિંગરપ્રીન્ટ ડિઝિટલ ડિવાઇસ દ્વારા ગ્રામ્ય કક્ષાએ ઉપલબ્ધ શે. એટલે કે મીની બેંકીંગ સો અન્ય ૧૦૦ થી વધુ સુવિધાઓ પણ ગ્રામ્ય કક્ષાએ મળી શકશે. તેમ જણાવતાં જિલ્લા ગ્રાામ વિકાસ એજન્સીના નિયામકજે.કે.પટેલે વધુમાં કહયું હતુ કે, આ સુવિધા કી આપણા ગામડા હવે ડિઝિટલ પેમેન્ટ સો આત્મનિર્ભર બનશે.

આ ડિઝિટલ ટ્રાન્ઝેકશન દીઠ બી.સી. સખી બહેનોને કમિશનરૂપે નિયત રકમ મળશે જે તેની આજીવિકામાં વધારો કરશે. આમ ગ્રામ્ય વિસ્તારોમાં બહેનો માટે સેવા સો રોજગારીની તકો ઉપલબ્ધ બનશે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના વિકટ સમયે ગ્રામ્યકક્ષાએ વસતા લોકોને ર્આકિ વ્યવહાર માટે શહેર કે મોટા સેન્ટરમાં જવાની જરૂરી નહીં રહે તા કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવામાં પણ આ સવલત એક મહત્વપૂર્ણ પગલું બની રહેશે.

વલસાડ જિલ્લાના એક બી.સી. સખીબહેને રૂપિયા ૧.૫૪ કરોડના ટ્રાન્ઝેકશન સો ભારતભરમાં પ્રમ ક્રમાંક મેળવી માતબર રકમનું કમીશન મેળવ્યું છે, તેવી પ્રોત્સાહક માહિતી આપતાં કોમન સર્વિસ સેન્ટરના વિપુલભાઇ સોરાણી વધુમાં જણાવે છે કે, રાજકોટ જિલ્લામાં સખીમંડળમાં કાર્યરત ધો. ૧૦ પાસ બહેનોને વિશેષ આઠ દિવસની તાલીમ, વર્કશોપ અને રજીસ્ટ્રેશન કરાવી તાલીમબધ્ધ બહેનોને રૂપિયા ૨૫૦૦ની કિંમતનું ખાસ ડીઝીટલ ડીવાઇસ નિ:શૂલ્ક અપાયું છે. જેી તેઓ ગ્રામ્ય કક્ષાએ અશકત – વૃધ્ધ સહિતની મહિલાઓને ઘરઆંગણે બેંકીંગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકે. આ કાર્ય કી બી.સી. સખી બહેનો લઘુત્તમ આઠ હજારી વધુની આવક રળી શકશે.

આ તકે બી.સી. સખી તરીકે આ વિશેષ ડિઝિટલ ડીવાઇસ મેળવેલા લોધીકા તાલુકાના દેવગામ ગામના ગણેશ સખીમંડળના ખ્યાતીબેન સરપદડીયાએ આનંદ વ્યકત કરતાં જણાવ્યું હતું કે આ બી.સી.સખી ડીજી. પે. સુવિધા કી તેઓ આસપાસના ગામડામાં રહેતા લોકોને ૧૦૦ થી વધુ સેવાઓ આપી શકશે તા સેવા સો સારી એવી રકમની રોજગારી પણ રળી શકશે. આમ ડિઝીટલ ઇન્ડીયા અભિયાન સો મહિલા સશક્તિકરણને સાંકળવામાં આવતાં હવે ડિઝિટલ ક્રાંતીના પગરણ ગ્રામ્ય કક્ષાએ ધીમી પણ મક્કમ ગતીએ શરૂ થઇ ચૂકયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.