Abtak Media Google News

સામગ્રી

  • ૨ ટી સ્પુન તેલ
  • વાટેલા લીલા મરચા ૧ ટી સ્પુન
  • અંકુરીત મગ એક કપ
  • ચણા અડધો કપ
  • પોણો કપ
  • સમારેલી ડુંગળી ૧ કપ
  • સમારેલુ કોબીજ અડધો કપ
  • છીણેલુ ગાજર એક કપ
  • લીંબુનો રસ
  • મીઠું
  • ખાંડ
  • ચાટ મસાલા, જીરા પાવડર
  • કાળા મરીનો પાવડર

બનાવવાની રીત

એક બાઉલમાં તેલ ગરમ કરી તેમાં લીલા મરચાની પેસ્ટ નાખી તેને શેકો ત્યાર બાદ તેમાં મગ ચણા અને મીઠું નાખી સારી રીતે મીક્સ કરો અને તેને ૨-૩ મીનીટ સુધી રહેવા દો. આ મિશ્રણ ઠંડુ થાય ત્યારે તેમાં બાકીની સામગ્રી મીક્સ કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.