Abtak Media Google News

ભારતી એરટેલના ૪૬ ગ્રાહકો હવે વધુ જલ્દી ૩૦ થી ૩૫ એમબીપીએસની ઔસત સ્પીડથી ઇન્ટરનેટ બ્રાઉઝર અને વિડિયો સ્ટ્રીમ કરી શકશે. આ મેસિબ મીમો ટેકનોલોજીથી સફળ થશે. જાણકારી પ્રમાણે બેંગલોર, માનેસર તેમજ ચંડીગઢમાં આ ટેકનિકના ટ્રાયલ ચાલી રહ્યાં છે જાણકારોમાં કહેવા મુજબ આ ટેકનિક ૪૬ થી વધુ તો ૫૬ થી થોડી ઓછી હશે. જેની જાહેરાત એરટેલ ડિસેમ્બર ૨૦૧૭ થી ૨૦૧૮ની વચ્ચે કરશે. તો આ પ્રયાસ રિલાયન્સ જીયોને ટક્કર આપવા કરવામાં આવ્યો છે.

એક અધિકારીના કહ્યા મુજબ જેડટીઇની સાથે રેડિયો ઇક્બિમેન્ટ અને ઇન્ટોબેશનની તેકનીક ગણીત પર કાર્ય ચાલુ છે. વધુમાં તેમણે જણાવ્યું કે ભારતી એરટેલ આ હપ્તે થનારી એક ઇવેન્ટમાં આ પ્રી ફાઇવ-જી ટેકનિકની જલક દેખાડશે જો કે હાલ રિલાયન્સ તેની જબરદસ્ત તૈયારી સાથે ફિ જીયો ફોનની ડિલિવરી શરુ કરી ચુકી છે તો લોકો પણ જીયો ધન ધના ધન ગાતા થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.