Abtak Media Google News

લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલ દ્વારા બક્ષીપુર (ભુતિયા) અને જુના ગિરિયા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને જરૂરીયાત મુજબ નોટબૂક આપવામાં આવી હતી. બક્ષીપુર (ભુતિયા)માં નોટબૂક વિતરણના આર્થિક સહયોગી તરીકેની જવાબદારી લાયન્સ સદસ્ય જીતુભાઈ વિછિયા અને સુમાસાહેબે નિભાવી હતી.

Img 20180624 Wa0002ક્ષજ્યારે જુના ગિરિયામાં નોટબૂક વિતરણના આર્થિક સહયોગી તરીકેની જવાબદારી લાયન્સ સદસ્ય રમેશભાઈ કાબરિયાએ નિભાવી હતી આ પ્રસંગે  લાયન્સ પ્રમુખ વસંતભાઈ મોવલિયાલાયન મુકેશભાઈ કોરાટઅમિત સોજીત્રા, બક્ષીપુરના સરપંચ વિનુભાઈ, જુના ગરિયિના હિંગુ સાહેબ, શાળાના આચાર્ય અને શિક્ષકો સહિત પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના વિદ્યાર્થી વર્ષિલ મોવલિયા ગ્રામીણ ક્ષેત્રના પ્રોજેક્ટ અંતર્ગત સહ ભાગીદારી નોંધાવી હતી.

Img 20180624 Wa0003

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.