Abtak Media Google News

વારાણસીના સારનાથની લોકપ્રિયતા ભગવાન બુદ્ધથી છે. બોધગયામાં જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, તેમણે તેમનો પહેલો સંદેશ સાર્નાથમાં આપ્યો હતો. તેથી, આ સ્થાન બૌદ્ધ અનુયાયીઓ માટે ખૂબ જ વિશેષ છે. વારાણસીથી 10 કિ.મી. દૂર આવેલ છે.  કારણ કે અહીં જોવાની સાથે સાથે  અહીં જોવા માટે ઘણું બધુ જાળવા જરવું છે. દરેક વારસો અને સ્થળથી સંબંધિત રસપ્રદ ઇતિહાસ છે.

સારનાથ ની આસપાસ ફરવા લાયક જગ્યાઓ

ધમેખનો સ્તૂપ

Dsc1763
Dhamek Stupa is a massive Buddhist stupa located at Sarnath away from Varanasi, Uttar Pradesh, India. Originated as pre-Buddhist tumuli, in which ascetics were buried in a seated position, called chaitya

સારનાથના ધમેખ સ્તૂપની છબી નળાકાર છે. 43.6 મીટર ઊંચું અને 28 મીટર પહોળું છે. ઈંટ અને પથ્થરના બનેલા આ સ્તૂપમાં ગુપ્ત કાળની સુંદર કોતરણી જોઇ શકાય છે.

ચૌખંડી સ્તૂપ

Chaukhandi Stupa 1

વારાણસી શહેરમાં ધાટો અને મંદિર પહેલ અગર કોઈ વસ્તુ જોવ આજેવી છે તો તે છે  ચૌખંડી સ્તૂપ. જે પૂરી રીતે ઇટો માથી બનેલો છે.અને તેમની વચ્ચે અષ્ટભુજા વાણો ટાવર બનેલો છે લોકોનું માનવું છે કે આં સ્તૂપ સમ્રાટ અશોકે બનાવેલ છે .

મૂલગંધકુટી વિહાર

89139 8261

પરંતુ આ ખાલીમૂલગંધ કુટીના અવશેષો જ રહ્યા છે.પરંતુ આં પણ જોવું એક અદ્ભુત છે. બોધ્ધ સાહિત્ય સંગ્રહ ઉપરાંત ભગવાન બુધ્ધની સોનાની મુર્તિછે જેની પુજા કરવામાં આવે છે.એટલુજ નહીં અહિયાં એક બોધીદ્ધિ વૃક્ષ પણ છે જે શ્રીલંકાની એક ડાળીથી લગાડવામાં આવ્યું હતું.

સરનાથ પુરાતત્વીય મ્યુઝિયમ

Know What Is Sarnath Museum

અહીં તમે બૌદ્ધ કલાથી સંબંધિત બધું જોઈ શકો છો. 10 થી સાંજના 5 વાગ્યા સુધી, તમે કોઈપણ સમયે અહીં આવી શકો છો. સંગ્રહાલયની અંદર, ધર્મરાજિકા સ્તૂપ, સધર્મચક્ર વિહાર, વગેરે જોવા માટે અન્ય સ્થળો છે.

શ્રી દિગંબર જૈન મંદિર

1478862486 01472030567 3

વારાણસીમાં ગંગા નદીના કાંઠે સ્થિત આ સ્થળ જૈન ઘાટ તરીકે પણ ઓળખાય છે. અહીં એક સફેદ મૂર્તિ છે બીજી તરફ દિગંબર પંથની કાળી મુર્તિ છે. અહીં શાંતિ અને આરામની લાગણીનો અનુભવકરી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.