Abtak Media Google News

વિશ્ર્વની સૌી ઝડપી વિકસતી ર્અ વ્યવસનું બિરુદ ભારતે ફરીી હાંસલ કર્યું

ઓકટોમ્બર-ડિસેમ્બરના કવાર્ટરમાં ભારતે વિશ્ર્વને સૌથી વિકસતા ર્અતંત્રનું બિરુદ ફરીી હાંસલ કર્યું છે. સરકારે ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડકટ (જીડીપી)ને ધકકો આપવા મેન્યુફેકચરીંગ અને સર્વિસ ક્ષેત્રમાં મોટા પ્રોત્સાહનો આપ્યા છે. જેના સારા પરિણામો હવે જોવા મળી રહ્યાં છે. ગત વખત કરતા જીડીપી ગ્રોમાં વધારો જણાય રહ્યો છે.

ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રો ૭.૨ ટકા સુધી પહોંચી જશે તેવી અપેક્ષા ર્અતંત્રના નિષ્ણાંતો સેવી રહ્યાં છે. અગાઉ સરકારે નોટબંધી અને જીએસટી સહિતના પગલા લીધા હોવાના કારણે ૩ થી ૪ વર્ષ સુધી દેશનો જીડીપી ગ્રો નીચો રહેશે તેવી દહેશત વ્યકત ઈ હતી. સરકારે પણ આ મામલે તૈયારી કરી હતી. જો કે, રીયલ એસ્ટેટ, ક્ધટ્રકશન સહિતના ક્ષેત્રમાં તેમજ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં ભરપુર રોકાણ કરવાના કારણે તેમજ પ્રોત્સાહનો આપવાના પરિણામે દેશમાં આગામી જીડીપી ગ્રો સારો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.